સુનીલ શેટ્ટીની દીકરીએ દેશી લૂકમાં પાથર્યો જાદુ

આથિયા શેટ્ટી સફેદ રંગના સૂટમાં સુંદર લાગી રહી હતી

મિસ શેટ્ટીએ ડીપ નેક સૂટ પહેરીને ઈન્ટરનેટ પર ધૂમ મચાવી છે

આથિયા શેટ્ટીએ ફંક્શનની કેટલીક તસવીરો શેર કરી છે

તેણી અનેકવાર બોયફ્રેન્ડ રાહુલને સપોર્ટ કરતી જોવા મળે છે

કેએલ રાહુલ-આથિયાના લગ્નની ચર્ચાઓ તેજ બની રહી છે

પિતા સુનીલ શેટ્ટી પણ રાહુલને ચીયર અપ કરતા જોવા મળ્યા છે