પંડ્યા બ્રધર્સ ટીમ પ્લેઓફ પહોંચી ગઈ છે

નતાશા અને પુત્ર હાર્દિક સાથે બાયો બબલમાં છે

કૃણાલ સાથે વિડીયો કોલ કરતો જોવા મળ્યો અગસ્ત્ય

નતાશાએ પુત્ર અગસ્ત્યનો ફોટો પોસ્ટ કર્યો

અગસ્ત્યનો કૃણાલ સાથે ખાસ બોન્ડ  છે

બંનેના ક્યૂટ બોન્ડિંગ ચાહકોને ખૂબ ગમ્યું