IPL સમાપન સમારોહમાં રણવીર સિંહની ધમાલ

એઆર રહેમાન ગીતો થી સ્ટેડિયમ ગુંજી ઉઠ્યું

મેચ પહેલા વિશ્વની સૌથી મોટી  ક્રિકેટ જર્સી રજૂ કરાઈ

અમિત શાહ પત્ની સાથે મેચ  જોવા પહોંચ્યા હતા

રાજસ્થાને ટોસ જીતી બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો

20 ઓવરમાં RR માત્ર 130 રનનો સ્કોર કરી શકી

રંગબેરંગી અને એલઇડી લાઇટ સાથે  સ્ટેડિયમ ઝગમગી ઉઠ્યું

શુભમન ગિલ સિક્સ ફટકારી  જીત અપાવી

ડેબ્યૂ સિઝનમાં ગુજરાત ટાઇટન્સ આઈપીએલનો ખિતાબ જીત્યો